Skip to content
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1420
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 194402
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 07
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1040
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 177515
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13050
- અમદાવાદમાં કોરોનાનાં કારણે 57 કલાકનો કરક્યુ લાગુ કરવામાં આવ્યો. શુક્રવાર રાત્રે 0900 કલાકથી સોમવાર સવારે 0600 કલાક સુધી કોઇ નહી નીકળી શકે ઘરોની બહાર
- ગુજરાતનાં બીજા માટા શહેરો સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યુ નહીં લાગે
- ગુજરાતમાં ફરી લોકડાઉનની વાતને CMએ ગણવી અફવા