તા. 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં માધ્યમિક શાળા જાંબુઆ રોડ ગરબાડા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલસિંહજી પ્રેરક ઉપસ્થિતમાંઅને ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોરની વિશેષ ઉપસ્થિતિમાં તા.09/08/2023ના રોજ 10:00 કલાકે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.