ગુજરાત રાજ્યનુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડ માં

  • રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઇ
  • પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર ની જવાબદારી બી.કે .પારેખ એમડી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ને સોપાઇ
  • વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી 2005 ની બેચના રંજીત કુમાર ને સોંપાઇ
  • અમદાવાદ અને ગાંધીનગરની જવાબદારી કે, કે, નિરાલા કમિશનર વુમન એન્ડ ચાઇલ્ડ ને સોંપાઇ
  • બનાસકાંઠા ,પાટણ અને મહેસાણા ની જવાબદારી 2006 ની બેચના જૈનુ દેવન સુપ્રિન્ટેન્ટ ઓફ સ્ટેમ્પ ને સોંપાઇ
  • જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી ની જવાબદારી આલોકકુમાર પાંડે .એમડી ટુરીઝમ કોર્પોરેશનને સોંપાઇ

  • દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ ની જવાબદારી જીપીસીબીના ચેરમેન આર બી બારોટને સોંપાઇ
  • સુરત અને તાપી જિલ્લાની જવાબદારી રમ્યા મોહન મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરને સોપાઇ
  • રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી 2007 ની બેચના દિલીપકુમાર રાણા ડાયરેક્ટ ડેવલપમેન્ટને સોપાઇ
  • સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર નો હવાલો ભાર્ગવી આર. દવે એમડી ગુજરાત લાઇવલી વુડ મિશનને સોંપાઇ
  • કચ્છ અને મોરબી જિલ્લા ની જવાબદારી આર.એસ નીનામાને સોંપાઇ
  • ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી રતન કંવર ચારણ ગઢવી ને સોપાઇ
  • બોટાદ અને ભાવનગર જિલ્લાની જવાબદારી નાગરાજન. એમ ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર ને સોપાઇ