
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં Congress માટે મુશ્કેલીઓ વધી છે. તેવા સમયે 1 માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર ન ઉભા રાખવાનો નિણર્ય કર્યો છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે Congress પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થશે તેવી હાલ શક્યતા છે.