ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા ઝાલોદ સીવીલ કોર્ટની મુલાકાત લેવામાં આવી દાહોદ,

નામદાર ગુજરાત હાઇકોર્ટના Hon’ble justice Ms.S.V.Pinto sir એ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ, ઝાલોદ અને નવીન નિર્માણ ફેમીલી કોર્ટ, ઝાલોદની મુલાકાત લીધી. જેમાં દાહોદના district judge saheb, family judge ane Jhalod na એડી.ચીફ જયુડિ. મેજી. એડી.સિવિલ જજ તથા બીજા એડી.સિવિલ જજ તેમજ ઝાલોદ કોર્ટ સ્ટાફ, બાર એસોયિેશનનના વકીલઓ, ઝાલોદ મામલતદાર, ચીફ ઓફિસર તેમજ ડી.વાય.એસ પી, ઝાલોદ અને તમામ પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો.