ગુજરાત ગૌરવ દિવસ નિમિતે પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજી

બાલાસીનોર,1 મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગૌરવ દિવસ અનુસંધાને મહીસાગર પોલીસ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આમાં પોલીસની અલગ અલગ છ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં બાલાસિનોર પોલીસ ટીમે સારો દેખાવ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં એસ.પી. જે.ડી.ચાવડા, ડીવાયએસપી વલવી, પી.આઈ. નીનામા, પી.આઇ. ભરવાડ, પી.આઇ. ભગોરા ભાગ લઈ ઉપસ્થિત રહ્યા હતા.