ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગત 28 ઓગસ્ટના રોજ અને જીલ્લા સ્વાગત 29 ઓગસ્ટના રોજ યોજાશે.

ખેડા જીલ્લામાં ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.21/08/2024ના રોજ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.22/08/2024ના રોજ યોજાનાર હતો.

હવે ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.28/08/2024 ના રોજ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા. 29/08/2024 ના રોજ 11.00 કલાકે યોજાશે એમ જનસંપર્ક અધિકારી ખેડા નડિયાદ દ્વારા જણાવાયુ છે.