ગોધરા એક્ષરે હાઉસ બિલ્ડીંગ નો કબ્જો મેળવવા પાલિકા ટીમ નો અડિંગો
ચીફ ઓફીસર સહીત અઘિકારી ઓની ટીમ છેલ્લા 4 કલાક ઉપરાંત નાં સમય થી કબ્જો મેળવવાં ની ચાલી રહી છે મથામણ અક્ષરે હાઉસ કબ્જો મેળવવાં પાલિકા ચીફ ઓફિસરે પોલીસ બોલાવવાની ફરજ પડી ગોધરા પાલિકા દ્વારા માત્ર શૈક્ષણિક હેતુ માટે ભાડે આપેલી બિલ્ડિંગનો કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરવામાં આવતા પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો કેસ
કેસ મામલે ગોધરા પ્રાંત અધિકારી દ્વારા બિલ્ડિંગનો કબજો ગોધરા નગરપાલિકાને સોંપવા કર્યો હતો હુકમ ગોધરા પ્રાંત અધિકારીના હુકમ સામે એકરે હાઉસ નામની સંસ્થાના ભાડુઆતો દ્વારા ગોધરા કોર્ટમાં કરવામાં આવી હતી
અપીલ બાદ ગોધરા કોર્ટ દ્વારા અપીલ અરજી ફગાવતા ગોધરા એસ ડી એમ દ્વારા બિલ્ડિંગ નો કબજો લેવા પાલિકાને કરાયો હતો હુકમ