
ગોધરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી કે રાઉલજીએ પોતાની ઉમેદવારી નોંધાવી
મહેંદી બંગલો પાર્ટીપ્લોટ ખાતેથી રેલિસ્વરૂપે SDM કચેરી ખાતે પહોંચ્યા.
ગોધરા એસ ડી એમ અને ગોધરા વિધાનસભાના ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર આપી નોંધાવી ઉમેદવારી વિશાળ રેલી ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા