ગોધરા 126 વિધાનસભા બેઠક માટે આજે ભાજપના 29 દાવેદારોના સેન્સ કમલમ ખાતે લેવાયા.
પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી. જેમાં ગોધરા વિધાન સભા માટે 29 દાવેદારો ના સેન્સ લેવા આવ્યા.
જેમાં 29 દાવેદારોના નામ ની યાદી નીચે મુજબ છે.
- કકુલ પાઠક
- સરદારસિંહ બળવંતસિંહ પટેલ
- રમેશભાઈ બળવંતસિંહ બારીયા
- સી કે રાહુલજી
- રામભાઇ ચારણ
- સરદારસિંહ મગનભાઈ બારીયા
- રાજેન્દ્રસિંહ વજેસિંહ ચૌહાણ
- મેહુલકુમાર શાંતિલાલ પટેલ
- રાકેશચંદ્ર વિનોદચંદ્ર વ્યાસ
- સમરસિંહ છગનભાઈ પટેલ
- આશિષકુમાર નરસિંહપ્રસાદ ભટ્ટ
- પ્રતાપસિંહ પી ચૌહાણ
- શૈલેષકુમાર શંકરલાલ ઠાકર
- ધર્મેન્દ્રસિંહ જસવંતસિંહ રાઠોડ
- અરવિંદસિંહ ભૂલસિંહ ચૌહાણ
- ગોપાલભાઈ ઘનશ્યામભાઈ પટેલ
- કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી
- હારુન શાહ વહાબશાહ દીવાન
- જશોદાબેન જગદીશચંદ્ર બારીયા
- રણજીતભાઈ કનાભાઇ ગઢવી
- મુરલી ભાઈ મૂળચંદાણી
- કેતનભાઇ કિરીટભાઈ શાહ
- સંજયભાઈ ચંપકલાલ સોની
- પ્રતિમાબેન પ્રકાશભાઈ પરમાર
- ડોક્ટર જશવંતસિંહ સાલમસિંહ પરમાર
- મણીબેન કાળુભાઈ વણકર
- કૈલાશભાઈ કારીયા
- સોફિયા અનવર જમાલ
- શહીદખાન અ.ગનીખાન પઠાણ