ગોધરા,
ગોધરા શહેર ઉન્નતી વિદ્યાલય સ્કુલ વિધાનસભા-126ના બુથ નં.168 ખાતે કોઈ મતદાર ઈલેકટ્રોનિક ઉ5કરણથી મતદાન મથકના વીવીપેટના મતદાન કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરતાં આ બાબતે ચુંટણી પંચના જાહેરનામા ભંંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર વિધાનસભા-126ના ઉન્નતી વિદ્યાલય સ્કુલ ખાતેના બુથ નં.168 ખાતે પ્રસાઈડીંગ ઓફિસર તરીકે પ્રિસાઈડીંગ ઓફિસર તરીકે હતા. ત્યારે મતદાાન મથકના વીવીપેટનો મતદાન કરતો વિડીયો બનાવી સોશ્યલ મીડીયા ઉપર કોઈ મતદારે વાયરલ કરી ચુંટણી સંંબંંધી કાયદાકીય જોગવાઈઓ તથા જીલ્લા મેજીસ્ટેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.