ગોધરા વિભાગ એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે સાફસફાઈ ઝુંબેશ ચલાવ્યું

ગોધરા,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સરકારની સુચના તથા અભિગમને ધ્યાને રાખી લઈ નિગમના દરેક બસ સ્ટેન્ડ કંટ્રોલ પોઇન્ટ ખાતે બસ સ્ટેન્ડ પ્લેટફોર્મ એરીયા બેઠક વ્યવસ્થા યુરીન બ્લોક વગેરેની સાફ સફાઈનું ઝૂબેશ ઉપાડેલ છે. જે સંદર્ભે ગોધરા વિભાગના એસટી વિભાગ નિયામક બી.આર.ડીંડોરની રહેબરી હેઠળ દરેક બસ સ્ટેન્ડ ખાતે સાફ સફાઈનું ઝુંબેશ ચલાવેલ છે. જેના કારણે મુસાફર જનતાને સ્વચ્છ અને સાફ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકે આજરોજ ગોધરા બસ સ્ટેન્ડ ખાતે એમ.ટી.માવી ડેપો મેનેજર દ્વારા બસ સ્ટેન્ડની સ્ટાફ સાથે રાખીને સફાઈ કરાવતા માલુમ પડેલ અને મુસાફર જનતાને સ્વચ્છ અને સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ રીતની કામગીરી કરતા માલુમ પડે.