ગોધરા-ટીંબા રોડ પર ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં 3 જેટલા ટ્રેનના ડબ્બા ખરી પડયા. વન્ડર સિમેન્ટની ફેક્ટરી માટે સિમેન્ટનો જથ્થો ખાલી કરવા માટે ઊભેલી રેક અચાનક 5 કિમી સુધી બેક આવતા સર્જાયો અકસ્માત માલગાડીના પાછળના ભાગ ના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા રેલવે ઉચ્ચ અધિકારીઓ ની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે