ગોધરા તાલુકાના રતનપુર (કાં)ગામે કુણ નદીમાં પાણીમાંથી કોઈ અગમ્ય કારણોસર 60 વર્ષિય વ્યકિત પાણીમાં પડી મરણ ગયેલ હોય મળી આવતા કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના રતનપુર(કાં)ગામે રહેતા ગીરધરભાઈ પરમારના મોટાભાઈ રતનભાઈ બાબુભાઈ પરમાર(ઉ.વ.60, હાલ રહે.દેવતલાવડી મંદિર પાછળ, ગોધરા)તા.21 જુલાઈના રોજ રતનપુર(કાં)ગામે કુણ નદીના પાણીમાં કોઈ અગમ્ય કારણોસર પડીને મરણ ગયેલ હોય આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.