ગોધરા,
ગોધરા તાલુકાના એરંડી નવલખી ફળીયામાં રહેતી 19 વર્ષીય યુવતીએ કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં સારવાર અર્થે અસેડવામાં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના એરંડી ગામે નવલખી ફળીયામાં રહેતી હિરલ મહેન્દ્રકુમાર બારીયા ઉ.વ.19એ પોતાના ધરમાં અગમ્યકારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.