ગોધરા તાલુકામાં પાસ પરમીટ વગર લાકડા ચોરોના વાહનોની ભારે હેરાફેરી ફોરેસ્ટ વિભાગ મૂક પ્રેક્ષક

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના સ્ટેટ હાઇવે 155 માં છારીયા ગામ પાસે પાસ પરમીટ વગરના લાકડાવાળાઓ રોજની 50થી વધારે ગાડીઓ જતી હોય પણ ખબર નહિ પણ નહીં રહેમ નજર હેઠળ દોડે છે આજરોજ અત્યારે છારીયા ગામ પાસે લાકડા ભરેલી એક ટ્રક એક ફોરવીલર ને અડફેટે લીધી હતી અને રોડ ઉપર પલટી મારેલી સ્ટેટ હાઇવે પર એવું લાગતું હોય કે લાકડાવાળાનો જ રોડ હોય છે. કોઈ પાસ પરમિટ નહીં કોઈ રોકટોક નહીં રોજની 50થી વધારે ગાડીઓ દોડતી હોય હાલમાં જાણવા મળ્યું કે પાસ પરમિટ છે નહીં પણ પાસ પરમિટનું પણ સેટિંગ થઈ જાય છે, શું અધિકારીઓ વૃક્ષારોપણ કાર્યક્રમ ખાલી માત્ર સરકારને ખુશ કરવા માટે જ કરતા હોય તેવું લાગી રહ્યું છે.

જ્યારે આકાશમાંથી ઘટના બની ત્યારે લાકડા ભરેલા ટેમ્પા પાસે કોઈ પણ જાતની પાસ પરમિટ નથી અને થોડાક કલાકોમાં ઘોઘંબા તાલુકાના રીછવાણી બીટ માંથી લાકડા ભર્યા છે. તેવી પાસ ઇસ્યુ થઈ ગઈ જ્યારે ગોધરા તાલુકાના સ્ટાફ આવીને પૂછપરછ કરી ત્યારે અમારી જોડે પાસ છે, તેવું બતાવી અને લાકડા અન્ય વિસ્તારમાં ભરી અને લઈ ગયા અને એના પછી પણ બીજી પાંચથી સાત ગાડીઓ લાકડાની ભરી અને નીકળી ગઈ આના પરથી એવું લાગે છે કે ફોરેસ્ટ વિભાગના અમુક અધિકારીઓ મળેલા હોય તેવું લાગી રહ્યું છે અને જો ચોક્કસ પણે તપાસ થાય અને કાર્યવાહી થાય તો અનેક ભ્રષ્ટાચારી કર્મચારીના નામ પણ ખુલે કેમકે ગોધરા તાલુકાના ચારણીયા ગામ થી ડામર રીછવાણી માત્ર સાત કિલોમીટર નો ડિસ્ટન્સ રહેલું હોય તો ગોધરા વન વિભાગના અધિકારીઓ પહોંચતા અડધો કલાક લાગતા અડધો કલાકમાં પાસ પરમિટ જોઈશું થઈ જતી હોય તો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સો ટકામાં સંડોવણી હોય જો અધિકારી તપાસ કરવામાં આવે અથવા તો પછી કોલ ડીટેલ કાઢવામાં આવે તો પણ ઘણા એવા અધિકારીના નામ બહાર આવી શકે છે કેમકે સરકાર એવી વાતો કરે છે કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો પણ વન વિભાગના અમુક અધિકારીઓના લીધે વૃક્ષ કાપો અને પૈસા ભરો ખિસ્સામાં તેવી પરિસ્થિતિ હાલ પંચમહાલ જીલ્લાના દરેક તાલુકામાં દેખાઈ રહી છે..

લાકડા ભરેલો ટેમ્પો કુલ ઝડપે આવી રહ્યો હતો અને ગોધરા થી દામાવાવ તરફ જઈ રહેલા ટાટા અશોક ટેમ્પોને અડફેટમાં લીધો હતો અને જાણ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં તથા ગોધરા તાલુકા પોલીસના સ્ટાફ પણ આવી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને ગોધરા તારે ફોને ટેલીફોનિક વાત થતા ફોરેસ્ટનો વિભાગ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો, પણ ફોરેસ્ટ વિભાગ નો સ્ટાફ આવે તે પહેલા પાસ પરમિટની વ્યવસ્થા પણ થઈ ગઈ હતી અને પાંચમાં એવું જણાવ્યું હતું કે ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામ માંથી લાકડા ભર્યા છે. તેવી જ્યારે ઘટના બને ત્યારે ફોન ઉપર ઘણા મિત્રો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ફોન પર એવું કહેતા કે પાસ આપી જાવ અમને અમારો ટેમ્પો પલટી ખાધો છે. તમે આવી ના શકતા હોય તો અમે આવીને લઈ જઈએ. સ્થાનિક લોકોના મુખે આવી ચર્ચા જણાઈ આવી હતી..