ગોધરા સ્ટાર હોસ્પિટલ પાર્કિંગ માંથી રાત્રીના સમયે બાઈકનો ચોરી કરતા ઈસમ સીસી ટીવીમાં કેદ થયો

ગોધરા સ્ટાર હોસ્પિટલ ખાતે અરજદાર પોતાની ડીલકસ બાઈક લઈને ગયેલ હતા. રાત્રીના સમયે અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરતો ઈસમ સીસી ટીવીમાંં કેદ થયો આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા લેખિત અરજી આપવામં આવી.

ગોધરા જહુરપુરા ખાતે રહેતા ખાલીદ હુસેન સલીમ ઢાસા તા.14 જુલાઈના રોજ પોતાની ડીલકસ બાઈક નંબર જીજે.38.એડી.2089 લઈને સ્ટાર હોસ્પિટલમાંં ગયા હતા અને બાઇક પાર્કિંગમાં મુકેલ હતી. ત્યારે અજાણ્યો ઈસમ પાર્કિંંગ માંથી બાઈકની ચોરી કરતો સીસી ટીવીમાં કેદ થયો હતો. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે લેખિત અરજી આપતાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Don`t copy text!