ગોધરા,ગોધરા સિગ્નલ ફળીયા ગરનાળા પાસે પાર્ક કરેલ ટ્રકને કોઈ ચોર ઈસમ 8 એપ્રિલના રોજ ચોરી કરી જતાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સિગ્નલ ફળીયા ગરનાળા પાસે મહેબુબ યાકુબ ચરખાની ટ્રક નં.જીજે.17.એકસએકસ.0357 પાર્ક કરેલ હોય જેની કિંમત 1,90,000/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.