ગોધરા
ગોધરા સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ 4 ના કર્મીઓ આજે રહ્યા કામથી અળગાસરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ પણ કોરોના વોર્ડમાં કામ કરતા આ કર્મીઓને વધારાનો પગાર ન ચૂકવાત રહ્યા કામથી અળગાગોધરા સિવિલ હોસ્પિટલના 60 જેટલા વર્ગ 4 ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર સામે શોષણ કરવાનો લગાવ્યો આરોપ હાલમાં કોન્ટ્રાકટર દ્વારા રૂ.6000 નું માસિક વેતન આપવામાં આવી રહ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં સરકારના નિયમ મુજબ વધુ પગાર આપવામાં આવતો હોવાની કર્મચારીઓની રજુઆત કોવિડ 19 વોર્ડમાં કામ કરતા કર્મચારીઓ કામથી અળગા રહેતા કોવિડમાં દાખલ દર્દીઓને હાલાકી.