ગોધરાના રતનપુર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા એકતા દોડ યોજી

ગોધરા,
તા.31.10.2022 ઓક્ટોમ્બર 75માં આઝાદી અમૃત મહોત્સવ અંતગતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પંચમહાલ જિલ્લામાં વિવિધ તાલુકામાં આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ કુદ મંત્રાલય અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા રામાપીર/ગાયત્રી મંદિર રતનપુર ખાતે રાષ્ટ્રીય એકતા દોડ કાર્યકમ યોજવામાં આવ્યો. તેમાં વિવિધ ગામ માંથી યુવક/મંડળ તેમજ ગામ આજુબાજુના રહેતા વિસ્તારમાં યુવાનો જોડાયા હતા. નિયમિત દોડ અને કસરત કરવાથી ફાયદા વિશે માહિતી તેમજ થાક ચિંતા અને તણાવ દુર થાય છે. શાળા ભૂતપૂર્વ આચાર્ય શિક્ષક ગોકળભાઇ પરમાર કહ્યું હતું. યુવાનો બાળકોનેજિલ્લા યુવા અધિકારી વિઠ્ઠલભાઈ ચોરમલે સૌ નાગરિકો યુવાનોને શરીર ફિટ રાંખવા માટે દરરોજ દોડ, યોગા અને કસરત કરવાની અપીલ કરી છે. સૌને હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા.