ચિખોદ્રાની નોંધ નં.2 વાળી રામજી મંદિરની વડોદરા હાઈવે વાળી મિલ્કતોમાં ગેરકાયદેસર ગેરરીતિઓ કરેલ બાબત કયા કયા કર્મચારીઓ, અધિકારીઓનો હાથ

ગોધરા,
મોજે ચિખોદ્રાની નોંધ નં.2 વાળી જમીનોનો મોટા પ્રમાણમાં કોંગે્રસ સરકારમાં જોડાયેલા મુસ્લીમો કોમના ઈસમો દ્વારા દેવસ્થાન રામજી મંદિરની 1200-00 એકર જમીનમાં ગેરકાયદેસર મહેસુલી વિભાગ દ્વારા રાજકીય દબાણો લાવી કાયદાનો બાંધ હોવા છતાં ખૂબ જ મોટા પ્રમાણમાં દેવસ્થાન રામજી મંદિરની જમીનોમાં નોંધો પડાવી ખોટી રીતે રેવન્યુ રેકર્ડ સાથે ચેડા સુધારા હુકમો કરાવી અને ચેરીટી કમિશ્ર્નરના હુકમો ના હોવા છતાં ખુબ જ મોટા પ્રમાણની કરોડો રૂપીયાની દેવસ્થાન રામજી મંદિરની ખોટા દસ્તાવેજો કરી અનેક પ્રકારની ગેરરીતિઓ મહેસુલ વિભાગના જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાના જે તે સમયે ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓને રાજકીય દબાણ લાવી રામજી મંદિરની વડોદરા હાઈવે રોડ ટચ મિલ્કતો કોઈપણ જે તે સમયના 1060ના કાયદા ટ્રસ્ટ એકટ વિરૂદ્ધ કરેલ કાર્યવાહી ગેરકાયદેસર અને કાયદા સાથે સુસંગત ના હોવા છતાં બોગસ ખેડુતો બની ચુકેલા ઈસમોને જેતે સમયના 1879 જમીન કાયદા ધ્યાને નહીં લઈ તમામ રામજી મંદિરની નોંધ મોટા પ્રમાણમાં 1200-00એકર થી વધારે ભુમાફિયાઓ દ્વારા ખોટી એન.એ. કરી જીલ્લા કલેકટર પંચમહાલના મહેસુલ કર્મચારીઓ, અધિકારીઓને મોટા પ્રમાણમાં લાંચ રૂશ્વતો આપી વાણિજય હેતુ વિગેરે બાબતે (રામજી મંદિરની) 1200-00એકર જમીનો કોંંગે્રસમાં કાર્યકર્તા પાસે ખુબ મોટા પ્રમાણની રામજી મંદિરની જમીનો હોય તેવો દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત ગ્રામ્ય વિભાગના મામલતદાર પી.બી.કુંભાણી દ્વારા રામજી મંદિરની નોંધ નં.2 જોયા તપાસ્યા વગર ખુબ જ મોટા પ્રમાણમાં ફેરફાર કરી રામજી મંદિરની તમામ જમીનો રફેદફે કરી રહ્યા છે. એ- રેકર્ડ નોંધ.2 વાળી તકરારી કેસો આર.ટી.એસ. અપીલો પ્રાંત ગોધરા એન.બી.રાજપૂતના કર્મચારીઓ દ્વારા તપાસ કર્યા વગર મોટા પ્રમાણમાં લાંચ રૂશ્વતો લઈ હુકમો કરવાનો કિસ્સો સામે આવેલ છે.

જે ગુજરાત સરકાર તરફ થી દેવસ્થાનની રામજી મંદિરની ગેરકાયદેસર કરેલ કાર્યવાહી અંગે મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આદેશો અનુસાર રામજી મંદિરની જમીનો પંચમહાલ જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ ગોધરા મુદ્દા (3) નોંધ નં.2 રામજી મંદિર હાલ કેટલા ઈસમો ગણોતધારા હેઠળ આપેલ હુકમની નકલની માહિતી (4) નોંધ નં.2 વાળી જમીનોમાં કયા કયા અધિકારીઓ હુકમો કરેલ તેઓના નામોની યાદીની નકલની માહિતી (6) નોંધ નં.2 વાળી જમીનોમાં ચેરીટી કમિશ્ર્નરની સહી-સિકકાવાળી હુકમની નકલોની માહિતી (7) નોંધ નં.2 રામજી મંદિર કોના કોના જમીનો ગેરકાયદેસર છે. તેની પુરેપુરી નોંધણી માહિતી (8) નોંધ નં.2 કોના હુકમ થી ઓનલાઈન અપલોડ કરેલ નથી. માહિતી (9) નોંધ નં.2 ઓનલાઈન અપલોડ કરનાર (1) તલાટી, (2) મામલતદાર, (3) પ્રાંત ગોધરાને કેરલ રીપોર્ટોની માહિતી, (10) ઓનલાઈન કરવા બદલ રાજય સરકારના ઠરાવ તથા કોન્ટ્રાક ઓનલાઈન અપલોડ કરનારની નામ જોગ માહિતી 1 થી 10 મોજો ચિખોદ્રાની રામજી મંદિરની નોંધ.2 વાળી જમીનોની માહિતી પી.બી.કુંભાણી દ્વારા માંગવામાં આવેલ પરંતુ મુસ્લીમ કોમના પંચમહાલ જીલ્લા કલેકટરના કર્મચારીઓ, અધિકારીઓ સાથે મોટા પ્રમાણમાં લાંચ રૂશ્વત લઈ પી.બી.કુંભાણી દ્વારા માહિતી પુરી પાડેલ નથી. આમ, અરજદાર નારાજ થતા ગોધરા પ્રાંત એન.બી.રાજપૂતના કર્મચારીઓ તરફ સહી-સિકકા સાથે પ્રથમ અપીલ 25/03/2022ના રોજ કરેલ જે બાબતે સુનાવણી તા.8/6/2022ના રોજ હાજર બન્ને પક્ષકારો હાજર ના હોવા છતાં ખૂબ જ મોટી નોંધ નં. 2 રામજી મંદિરની માહિતી નહી આપી મોટા પ્રમાણમાં સંબંધો તથા એન.બી.રાજપૂત સાથે સંબંધ ધારોવા ઈસમોના ઈશારે મોટી લાંચ રૂશ્વત લઈ કોઈપણ જાતની વહીવટીનાતે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક વવઅ/102019/937/આર.ટી.આઈ. સેલ સચિવાલય ગાંધીનગર તા.10/10/2019 ગુજરાત માહિતી આયોગનો 2017-18નો વાર્ષિક અહેવાલ પરિપત્ર ગુજરાત રાજયપાલના હુકમ થી અને તેમના નામે સંયુકત સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકારના જનરલ પરિપત્રો 1 થી 15 ની સખત સુચનાઓના આદેશોનું પાલન પંચમહાલ જીલ્લા કલેકરટ પંચમહાલ ગોધરાના મામલતદાર પી.બી.કુંભાણી દ્વારા મુદ્દા 1 ની માહિતી આપેલ છે. બાકીની માહિતી પુરી પાડેલ નથી. તેમજ પ્રથમ અપીલ અધિકારી એન.બી.રાજપૂત ગોધરા પ્રાંત દ્વારા માહિતી નહીં આપી ભુમાફિયા મોટા પ્રમાણમાં લાંચ લઈ અપીલ દફતરે કરેલ છે. જે સરકાર 11/10/2019 ગુજરાત રાજ્ય સરકારના આઈ.એ.એસ. અધિકારી સુજલ મયાત્રા દ્વારા રામજી મંદિરની જમીનો બાબતે ન્યાયિક કાર્યવાહી રીવ્યુ લેવા આદેશો આપશે તેવી હિન્દુ સમાજ દ્વારા માંગો ઉઠવા પામી છે. જે (1) તલાટી, (2) સર્કલ ઓફિસર, (3) મામલતદાર ગ્રામ્ય પી.બી.કુંભાણી, (4) પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત વિગેરે દ્વારા રામજી મંદિરની નોંધ ઘ્યાને લેવાતી નથી અને ઓનલાઈન અપલોડ હોવા છતાં પંચમહાલ ગ્રામ્ય ઈ-ધરા દ્વારા ઉડાડી મુકવામાં આવેલ છે. બોગસ ખેડુતો બની કોંગે્રસની સરકારમાં લાગવગ ધરાવતા ઈસમો પાસે ખૂબ જ મોટા પ્રમાણની મિલ્કતો આવેલીની જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા ગુજરાત સરકાર કેડરના આઈ.એ.એસ. અધિકારી ટીમ નિમી રામજી મંદિરની દેવસ્થાન નોંધ નં.2 વાળી એકર 1200-00 જમીનો બાબતે યોગ્ય તપાસ ટીમ નિમી કયા કયા ઈસમો દ્વારા અને કયા કયા કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા નોંધો મુકી અને રામજી મંદિરની નોંધ નં.2 નો ઉલ્લેખ કર્યા વગર ગેરરીતિઓ સામે ખાતાકીય પગલાં તથા યોગ્ય વહીવટી નાતે ગેરરીતિઓની તપાસ પંચમહાલ જીલ્લા ગોધરા સુજલ મયાત્રા આઈ.એ.એસ. મુખ્ય ગોધરા મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપશે કે નિયમો અનુસારની વહીવટીનાતે કરશે કે દબાવી દેશે તે હવે જીલ્લા કલેકટર અને મેજીસ્ટે્રટ પંચમહાલ ગોધરા સુજલ મયાત્રા ને જોવાનું રહ્યું અને હિન્દુ સમાજની લાગણી દુભાય નહી અને કરેલ ગેરરીતિઓ કરેલ બાબતની તપાસ તાત્કાલીક થાય તેવી આશાઓ વ્યકત કરેલ છે.

મોજે ચિખોદ્રાની નોંધ નં.2 એકર 1200-00 ગુંઠા વાળી જમીનમાં જાહેર માહિતી અધિકારી પી.બી.કુંભાણી પાસે માહિતી મુદ્દા નં. 1 થી 10 માંગેલ રામજી મંદિરની મિલ્કતો બાબતે માંગેલ પરંતુ મુદ્દા 1 નોંધ નં.2ની ફકત માહિતી પુરી પાડે બાકીની માહિતી મોટા પ્રમાણમાં જમીનો ધરાવતા વારંવાર પી.બી.કુંભાણી દ્વારા પુરી માહિતી નહીં આપેલ બાબતે માહિતી મુદ્દા (ર) નોંધ નં. 2 રામજી મંદિરની ટ્રસ્ટની મંજુરી અને જવાબ તથા સોગંદનામાની નકલ માહિતીના તમામ મુદ્દા નહી આપી જાહેર માહિતી અધિકારી પી.બી.કુંભાણી તરફ નામ જોગ નોટીસો ઈશ્યુ નહી કરી જાહેર માહિતી કાયદા 2005નો કાયદાનું અકમાણ જાહેર માહિતી અધિકારી પી.બી.કુંભાણી તથા પ્રથમ અપીલ પ્રાંત ગોધરા હાલ ફરજ બજાવતા એન.બી.રાજપૂત દ્વારા એકબીજાના કાયદાનું માન સન્માન નહી રાખી તેમજ ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક વવઅ/102019/937 આરટીઆઈ સેલ સચિવાલય ગાંધીનગર તા.11/10/2019 ભારપૂર્વક આદેશોનું પાલન નહી કરી પ્રથમ અપીલ એન.બી.રાજપૂત દ્વાર દફતરે કરેલ છે. કયા કારણસર દફતરે કરેલની વિગતો હાલના નાયબ મામલતદાર તરીકે હંગામી દોરે ફરજ બજાવતા તેજલ બારીયા વહીવટીનાતે સરકારના પરિપત્રો ધ્યાને નહીં લઈ કાયદા મુજબ આજ દિન સુધી અગાવના કોઈ પ્રાંત અધિકારીઓ દ્વારા પ્રથમ અપીલ દફતરે કરવાના કિસ્સા અમુક છે. આ પ્રાંત ગોધરામ એન.બી.રાજપૂત ગોધરાની આર.ટી.આઈ. અપીલો તકરારી કેસો આર.ટી.એસ. અપીલો સટી એસ અપીલો મંત્રી પ્રશ્ર્નો તકેદારી રેફરન્સો રીવ્યુ દરખાસ્તનો લેન્ડ ગ્રેબિંગ કેસો તેમ પ્રાંત મેન્યુઅલ એકટની વહીવટી જોગવાઈઓ તપાસ થાય તો પંચમહાલ જીલ્લાના ખુબ જ મોટા પ્રમાણમાં ખેડુતો બોગસ અવલોકન કરેલા બોગસ તમામ એન.બી.રાજપૂત ગોધરા પ્રાંતના કૌભાંડો બહાર આવે તેમ છે.