ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.-3 ઉપર અજાણ્યા 70 વર્ષિય પુરૂષ દુરંતો એકસપ્રેસ ટ્રેનની ટકકર વાગતા ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ.
ગોધરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.-3 ઉપર અજાણ્યા 70 વર્ષિય પુરૂષના તા.15 જુન 2024ના રોજ કિ.મી.નં.-469/6એ પાસે ટ્રેન નં.-22209 દુરંતો એકસપ્રેસની ટકકર વાગતા શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજયું હતુ. મરણ જનારના વાલી વારસો નહિ મળતા ગોધરા રેલ્વે પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો નોંઘ્યો હતો. મૃતક 70 વષિય પુરૂષ વર્ણન મુજબ આખી બાંયનો ઝભ્ભો નીચે લીલા કલરનો ફાફ બાંયનો ઝભ્ભો સફેદ ધોતી પહેરેલ છે. અને જમણા હાથ ઉપર દેવનારાયણ ચોંટાડેલ છે.