ગોધરા, ગોધરા પ્રભારોડ સી.ટી.બેંક પાસે ફોર વ્હીલ ચાલકે પોતાનુંં વાહન પુરઝડપે હંકારી લાવી મહિલાને ટકકર મારી મારી પાડી દઈ પગના પગના ભાગે ફેકચર કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા પ્રભારોડ સી.ટી.બેંક પાસે ફોર વ્હીલ નં.જીજે.17.એએચ.2899ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી રમેશચંદ્ર નાથાણીના પત્નીને ટકકર મારી પાડી દઈ પગના પંજાના ભાગે ફેકચર કરી ગુનો કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.