ગોધરાની પોલન બજાર ઉર્દૂ કન્યા શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત થયા

પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ગોધરા તાલુકાની પોલન બજાર ઉર્દૂ ક્ધયા શાળા ગોધરાના પ્રથામિક શિક્ષક અકરમ અબ્દુલસત્તાર બંગલીને તેમના ઉત્તમ શિક્ષણ કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવિન્યપૂર્ણ પ્રયોગો અને સામાજીક ક્ષેત્રે વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે સમ્માનિત કરવામાં આવ્યા. જે બદલ શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ અને વાલીઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન.