
ગોધરા શહેરના નવા બજાર રાણી મસ્જિદ પાસે કોઠી કિલનિક વાળી રેસિડેન્ટસી મકાનમાં કોમર્શિયલ ક્લિનિક બનાવી તેમ જ હાલ આ બિલ્ડીંગમાં પાંચમા માળ નું બાંધકામ કરાઈ રહ્યું છે આ બાંધકામ માટે પાલિકાથી બાંધકામની મંજૂરી લેવામાં આવી છે ખરી
ગોધરા નવા બજાર રાણી મસ્જિદ પાસે કોઠી ક્લિનિક આવેલ છે જેમાં પાલિકા પાસેથી બાંધકામ પરવાનગી મેળવી ન હોવાની ચર્ચા રહી છે આ કોઠી ક્લિનિક વાડી બાંધકામ કરાઈ રહ્યું છે તે વિસ્તારમાં ટ્રાફિકની વારંવાર સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે કોઈ પાર્કિંગ ની વ્યવસ્થા તેમજ બાંધકામ માટે પરવાનગી ના લઈ અવારનવાર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે હાલ પાલિકા તંત્ર દ્વારા આ ક્લિનિક વાળી બિલ્ડીંગમાં પાલિકાની મંજૂરી લેવાય છે કે કેમ તે એક ચર્ચા નો વિષય બન્યો છે,