
ગોધરા નગર પાલિકાની BJPની યાદી જાહેર કરવામાં આવી છે.ગોધરા નગર પાલિકામાં BJPની યાદીમાં વોડ નબર ૧,૨ ,૩,૪ ,૫,૧૧, યાદી જાહેર કરવામાં આવી છે ગોધરા નગર પાલિકાની ૬ મહિલા સભ્યોને ફરી એક વાર રીપીટ કરવામાં આવ્યા છે ત્યારે એમાં ૨ પૂર્વ અને ૨ ચાલુ સભ્યોને ફરી એક વાર ભાજપે ટીકીટ આપી છે.યાદી નું લીસ્ટ નીચે મુજબ છે.
