
- ગોધરા નગરપાલિકા પર ભાજપ ની સંપુર્ણ સત્તા
- થોડા સમય પહેલા અપક્ષો એ ગોધરા નગરપાલિકા માં મેળવી હતી સત્તા
- થોડા દિવસો અગાઉ નગર પાલિકા ની તમામ સમિતિ પર ભાજપે કબજો મેળવ્યો હતો
- આજે અપક્ષ માંથી જીત મેળવી પ્રમુખ બનેલા અપક્ષના સંજય સોની એ આજે ગોધરા કમલમ ખાતે ભાજપમાં જોડાયા
- સંજય સોનીના ભાજપમાં જોડાવા થી હવે ગોધરા નગરપાલિકા માં સંપૂર્ણ સત્તા ભાજપની
