
ગોધરા ના ખાડી ફળીયા વિસ્તારના રામેશ્વર નગર સોસાયટીમાં રહેતા એડવોકેટ અને નોટરી નું કામ કરતા રાજેશભાઈ માલવિયા નું હાર્ટ એટેકથી મોત થયું છે તેવો ગઈ કાલે સાંજે ક્રિકેટ રમી ને ઘરે આવ્યાં બાદ અચાનક જ છાતી મા દુખાવો થતાં ખાનગી હોસ્પિટલ માં લઇ જતા સારવાર દરમ્યાન મોત થયું હતું.અચાનક આવા દુઃખદ સમાચાર મળતાં રાજેશભાઈ ના ઘરે ઘેરા શોકનું મોજુ ફરી વડું છે.આ દુઃખદ ધતનાને લઇ કર્ણાટક ના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ના સંબધી હોવાથી રાજેશ ભાઇ માલવિયા ના ઘરે દુખદ બનાવ મા સાંત્વના આપવા ગોધરા આવી રહ્યાં છે તેવું પરિવાર ના સભ્યો નું કહેવુ છે

ઘોઘંબાના સીમલીયામા શ્રી રાજ ખુશી ભારત ગ્રામીણ ગેસ વિતરક એજન્સીમાં જિલ્લા પુરવઠા અધિકારીના દરોડા.