ગોધરાના એક યુવકને વ્હોટસેપ સ્ટેટસમાં પાકિસ્તાન ઝીંદાબાદ સહિતના વિડિઓ મુકવા પડ્યા ભારે
ગોધરાના એક યુવકને વ્હોટસેપ સ્ટેટસમાં પાકિસ્તાન ઝીંદાબાદ સહિતના વિડિઓ મુકવા પડ્યા ભારે ગોધરાના સાતપુલ વિસ્તારમાં રહેતા વસીમ ભટુક દ્વારા પોતાના મોબાઈલમાં વોટ્સએપ સ્ટેટ્સ મૂક્યું હતું જેને લઇ એસઓજીએ પોલીસે આઇપીસી કલમ 153 એ અને આઇટી એક્ટ હેઠળ યુવક સામે ફરિયાદ નોંધી છે. સ્ટેટ્સમાં પાકિસ્તાન દેશની તરફેણ કરતો વિડિઓ મૂકી પાકિસ્તાન ઝીંદાબાદ નું લખવામાં આવ્યું હતું
સ્ટેટ્સ થકી લોકોની લાગણી દુભાય અને જ્ઞાતિઓ વચ્ચે દુશ્મનાવટ થાય એ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે એસઓજીએ ફરિયાદ નોંધાવી છે.