10 વર્ષ અગાઉ ગોધરાના રોકાણકારોના 5 કરોડનું ઉઠમણું કરનાર પોસ્ટ ઓફીસ એજન્ટ રાજેશ ત્રિવેદી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ થયો હાજર પોસ્ટ એજન્ટ રાજેશ ત્રિવેદી એ ગોધરાના રોકાણકારોના પોસ્ટ ઓફીસ માંથી નાણાં બારોબાર ઉપાડી લેવા અંગે 2012માં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ.
રાજેશ ત્રિવેદીની ગોધરા સ્થિત મિલકતો કરવામાં આવી છે સીલ રાજેશ ત્રિવેદી રોકાણકારોનું ફુલેકુ ફેરવી ગોધરાથી થઈ ગયો હતો ફરાર રાજેશ ત્રિવેદી આગોતરા જામીન સાથે ગોધરાના ગુનામાં હાજર થયા બાદ પોલીસે નોટિસ આપી કોર્ટમાં ઉપસ્થિત રહેવા આપી હતી નોટિસ રાજેશ ત્રિવેદી કોર્ટમાં હાજર થતાં જ તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ કરી રિમાન્ડની માંગણી કોર્ટે ૨૦ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે અટકાયત કરી શરૂ કરી પૂછપરછ રાજેશ ત્રિવેદી સામે સીબીઆઈમાં પણ નોંધાઇ હતી ફરિયાદ સીબીઆઈએ પણ અગાઉ રાજેશ ત્રિવેદીની કરી હતી ધરપકડ.