ગોધરા,ગોધરા તાલુકાના ઓરવાડા કેસલ રોડ ફળીયામાં રહેતા 37 વર્ષીય મહિલાનું ઝેરી જનાવર કરડી જવાથી મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ઓરવાડાના કૈસલ રોડ ફળીયામાં રહેતા રેખાબેન ચિરાગભાઈ પટેલ ઉ.વ.37ના ઝેરી જનાવર કરડવાથી મરણ ગયેલ હોય આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.