
ગોધરા તાલુકાનાં મોરડુંગરા ની શ્રી ગાયત્રી ઉત્તરબુનિયાદી માધ્યમિક શાળા, નાં આચાર્ય રૂપિયા 2000 ની લાચ લેતા ઝડપાયાં
ACB ટીમે છટકુ ગોઠવી આચાર્ય પોપટભાઈ દલાભાઈ બારીયા, વર્ગ-૩, નાઓ ને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા
ફરીયાદીની દિકરીને ધો-12 માં રેગ્યુલર એડમીશન કરાવી આપવા માંગી હતી રૃપિયા 2500 ની લાંચ
ફરીયાદનાં આધારે ગોધરા ACB ટીમે છટકુ ગોઠવી લાંચીયા આચાર્યને 2000 ની લાંચ લેતા ઝડપી પાડયા ઝડપી લીધાં