પંચમહાલના 60 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન કોરોના થી મોત, છાતીમાં દુખાવા સહીત શ્વાસ લેવાની તકલીફ સાથે ગત રોજ હોસ્પિટલમાં થયા હતા દાખલ હાલ એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર, કોરોનાના 5 અને સ્વાઈનફલૂનો એક દર્દી લઇ રહયા છે ગોધરાના ભખ્ખર ગામના રતનસિંહ મગનભાઈ નાવી નું ગઈકાલે સ્વાઈન ફલુથી મોત નીપજ્યું હતું.
One thought on “પંચમહાલના 60 વર્ષીય વ્યક્તિનું વડોદરામાં સારવાર દરમિયાન કોરોના થી મોત.”
Comments are closed.