ગોધરા, ગોધરા તાલુકાના ર્ડાકટરના મુવાડા ગામે કેન્દ્રીય વિદ્યાલય પાછળ પી.એન.સી. ઈન્ફાટેક કંપની સાઈડ ઉપર 83,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં ફરિયાદ નોંંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ર્ડાકટરના મુવાડા ગામે કેન્દ્રીય વિદ્યાલય આવેલી પી.એન.સી. ઈન્ફાટેક કંપનીની સાઈડ ઉપર રાખેલ લોખંડના એકસપેન્શન જોઈન્ટ નંગ-3 તથા નટ બોલ્ટ નંંગ-23 મળી કુલ 83,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી નાશી જઈ ગુન્ર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.