ગોધરા, ગોધરાના ધનોલ ગામે આવેલ વન સંશોધન કેન્દ્રમાંં આવેલ ફોરેસ્ટ ખાતાની નજીક લોખંડના ભંગારની ચોરી કરવાની કોશીષ કરતાં આરોપીને ઝડપી પાડી એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના ધમોલ ગામે આવેલ વન સંશોધન કેન્દ્રમાં આવેલ ફોરેસ્ટ ખાતાની કચેરી નજીક ખુલ્લામાં પડેલ લોખંડના ભંગારની ચોરી કરવા આવેલ રમેશ રયજીભાઇ ભુરીયાને ઝડપી પાડી ગોધરા એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.