ગોધરાના ગોંદરા વિસ્તારમાં ઇદગા મોહલ્લામાં આજે સવારે એમજીવીસીએલ દ્વારા વિજ મીટર ઓ નું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ઇદગા મોહલાના રહીશો દ્વારા એમ જી વી સી એલ ની ટીમ ઉપર અપ શબ્દો બોલી ત્યાંથી ધક્કા મારી કાળી મૂક્યા હતા એમ જી એ સી એલ ની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી ઇદગા મોહલ્લામાં ચેકિંગ દરમિયાન મહિલાઓ દ્વારા એમજીવીસીએલ ની ટીમ પર આપ શબ્દો બોલી વાતાવરણ દોડવાનું પ્રયાસ કર્યો હતો