ગોધરાના બાદશાહ બાવા ટેકરા વિસ્તારમાં ગઈકાલે બનેલી ઘટનાનો વિડીઓ સોશ્યલ મીડિયામાં થયો વાયરલ ટોળા માંથી કેટલાક યુવકો પથ્થરમારો કરતાં હોવાનું જોવાય રહ્યું છે વીડિયોમાં તીરગર વાસ નજીકથી દ્વિચક્રી વાહન લઈને પસાર થતાં ચાલકને વાહન ધીમે હંકારવા કહેતા બીચકયો હતો મામલો પોલીસ ઘટના સ્થળે પહોંચી એ પૂર્વે આવેશમાં બનેલી ઘટનામાં થોડી જ વારમાં બંને પક્ષે થયું સમાધાન જોકે આ મુદ્દે કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવા કે પથ્થર મારામાં કોઈને ઇજાઓ નહિં પહોંચી હોવાની પ્રાથમિક જાણકારી.
