ગોધરામાં કોરોના સંક્રમણ વધતા તંત્ર એલર્ટ : રેલવે સ્ટેશન ખાતે આરોગ્ય ની ટીમ કરવામાં આવી કાર્યરત

  • ગોધરા કોરોના સક્ર્મણ વધતા તંત્ર સતર્ક
  • રેલવે સ્ટેશન ખાતે આરોગ્ય ની ટીમ કરવામાં આવી  કાર્યરત
  • બહાર ના રાજ્યોમાંથી આવતા મુસાફરોના આરોગ્ય ની તપાસ શરૂ કરવામાં આવી
  • થર્મલ ગન સ્કેનિંગ દ્વારા મુસાફરો ની કરવામાં આવી રહીં છે તપાસ
  • શંકાસ્પદ જણાઈ આવતા મુસાફરોને સિવિલ હોસ્પિટલ ખાતે RT PCR ટેસ્ટ માટે મોકલવામાં આવે છે
  • છેલ્લા બે દિવસ દરમિયાન અન્ય રાજ્યોમાંથી આવતા 400 ઉપરાંત મુસાફરોની કરવામાં આવી તપાસ
  • 20 જેટલાં મુસાફરો મા શંકાસ્પદ લક્ષણો જણાઈ આવતા સિવિલ હોસ્પિલ ખાતે કોરોના ટેસ્ટ માટે મોકલી અપાયા