સમસ્ત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની માફક ચાલુ સાલે પણ અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ તેમજ ભારત દેશની પ્રગતિ માટે અને સર્વની સુખાકારી માટે લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. લઘુરૂદ્રમાં રાજ્યકક્ષાના પ્રમુખ કૃણાલભાઈ ત્રિવેદી, પ્રભારી કાર્તિકભાઈ ત્રિવેદી, બ્રહ્મ સમાજના ગોધરાના હિતેશભાઈ ભટ્ટ , પ્રકાશભાઈ દીક્ષિત, ભાવેશભાઈ જોશી, ડો.શયામસુંદર શર્મા, નૈનેશભાઈ દવે,અમિતભાઈ દવે યુવા પાંખના મયુરભાઈ મહેતા તેમજ વિનાયક શુક્લ વગેરેએ ભારે જહેમત ઉઠાવી આ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.