ગોધરા પ્રાન્ત અધિકારી દ્વારા ખોટા આધારોથી બનેલ બોગસ ખેડુતોની શ્રીસરકાર કરવાનો હુકમ કરતાં બોગસ ખેડુતોમાં ફફડાટ

ગોધરા,
પંચમહાલ જીલ્લાના કેટલાક ખેડુતો ખોટા પ્રમાણપત્રો આધારે બિનખેડુત માંથી ખેડુતો બની ખેતીની જમીન ધારણ કરતા હોવાની મળેલી રજુઆતો અન્વયે સ્વ. ઈસ્માઈલ અવજલ મેંદાના વારસો અબ્દુલ સત્તાર ઈસ્માઈલ મેદા વિગેરે કાયદેસરના ખેડુત ખાતેદાર છે કે કેમ તેની વિગતોની તપાસ કરી ગણોતધારાની કલમ 70-એ હેઠળ પ્રાંત ગોધરા અધિકાર પરવત્વે ગ.ધા.કલમ84 (ક) હેઠળ ગ.ધા.(ક) 63ના ભંગ બદલ કાર્યવાહી કરવા પ્રાંત ગોધરાના જમનાવશી/1064/2020 તા.29/09/2022 તથા પત્ર જનમ/વશી/193/2020 તા.30/09/2020 થી કૃષિપંચ અને મામલતદાર ગોધરાને જણાવેલ છે અને તે આધારે મામલતદાર ગોધરા એ સ્વ. ઈસ્માઈલ અવજલ મેદાના વારસો અબ્દુલ સત્તાર ઈસ્માઈલ મેદા વિગેરે રહે.ગુહ્યા મહોલ્લા, ગોધરા, જી. પંચમહાલ ગોધરા ધારણ કરેલ ખેતીની જમીન બાબતે તપાસ કરી તેવો હુકમ જમન/84(ક) કેસ નં. 03/2020 વશી/2489 થી 2499 તા.30/09/2021ના રોજ કોઈપણ જાતની તપાસ સરકારી પુરાવા જનમ મરણ દાખલા નહી લઈ મોટા પ્રમાણની લાંચ રૂશ્ર્વત લઈ બિનખેડુતોને બોગસ ખેડુતો બનાવેલ છે અને જે કૃષિ પંચ મામલતદાર શહેર દ્વારા અબ્દુલ સત્તાર ઈસ્માઈલ મેંદા વિગેરેઓ ખેડુત બનાવી ગોધરા પ્રાંત અધિકારી અવલોકન અર્થે તા.30/09/2021ના રોજ મોકલી આપી પ્રાંત ગોધરા એન.બી.રાજપુત દ્વારા ખુબ જ ઝીણવટભરી તપાસ કરી જે તપાસ દરમિયાણ બોગસ ખેડુત બાબતની પેઢીનામાના આધારે બોગસ બનાવેલ વિગતોના આધારે બિનખેડુતો સમક્ષ પુરાવા રજુ કરવા જણાવેલ બાબતે પેઢીનામામાં નામ (અવજલ) અને (અફજલ) મેદા દ્વારા લાંબા સમય બાદ પેઢીનામાના આધારે બોગસ ખેડુત બનેલ ગોધરા પ્રાંત એન.બી.રાજપુત દ્વારા ગોધરા શહેર મામલતદાર કૃષિપંચ ચાલેલ કેસ નંં.જમન/84 (ક) કેસ નં.3/2020/વશી/2489 થી 2499 તા.30/096/2021માં નોટરી અને.એમ.ડાહી રૂબરૂ રૂા.100 અ.નં.1207-18/03/2022 રોજ કરેલ સોંગદનામાની નકલ રજુ કરેલ છે. જેની ખુબ ઝીણવટભરી વિગતો જોતાં ” અફજલ ઈસા મેંદા ” અને અવજલ ઈસા મેંંદા બન્ને એક જ વ્યકિત હોવાનું જાહેર કરેલ છે. હાલના સામાવાળાઓએ સદર સોગંદનામું કેસમાં રજુ કરેલ નથી. સોગંદનામાની નકલ રજુ કરેલ છે. અને હાલના સામાવાળાઓએ સદર સોગંંદનામું તેઓ સામે સદર પ્રકરણ ઉભું થયા બાદ કરેલ છે. જ્યારે સામાવાળાઓએ ધારણ કરેલ જમીનોની વિગતો જોતા સ.નં.1951 થી ઈબ્રાહીમ અવજલ મેંદા વિગેરે તરીકે કબજેદારમાં નામો ચાલુ રહેલ છે. અને મોજે ભામૈયા તાલુકા ગોધરા સ.નં. 228/11 વિગેરે વાળી જમીનોમાંં વારસાઈ અને વહેંચણી અંગેની દાખલ થયેલ ફેરફાર નોંધોમાં પણ ઈબ્રાહીમ અવજલ મેદાના વિગેરે નામો દર્શાવેલ છે.

હાલના સામાવાળાઓ ખરેખર અવજલ મેદાના સીધી લીટીના વારસો છે કે નહી તે નકકી થઈ શકે તેમ નથી. વધુમાં જો હાલના સામાવાળાઓ જો ખરેખર અવજલ મેદાના વારસો હોત તો તેઓ દ્વારા ગુજરાત રાજ્ય ગેઝેટ (રાજપત્ર)માં પણ તેઓના વડવાનું નામ બદલાવેલ નથી. ગુજરાત રાજ્ય (રાજપત્ર)માં નામ બદલવાની સુચનાઓની વિગતો તેમાંં જે અરજદારનું નામ બદલવાનું થાય છે. તે અંગેના પુરાવા રૂપે ઓળખપત્ર, પાનકાર્ડ, આધારકાર્ડ , ડ્રાયવીંગ લાયસન્સ, પાસપોર્ટ, રેશનીંગકાર્ડ, ટેલિફોન બીલ, લાઈટ બીલ વિગેરે પુરાવા રજુ કરવા જણાવેલ છે. હાલ સામાવાળાઓએ સમગ્ર કેસ દરમિયાન ઈબ્રાહીમ અવજલ મેદા વિગેરેના ઓના કોઈ 5ુરાવા રજુ કરેલ નથી. જેથી રેકર્ડ ઓફ રાઈટસની જોગવાઈઓ મુજબ પ્રથમ દ્રષ્ટિએ હાલના સામાવાળાઓ ભળતા નામ થી ખેડુત બનેલ હોવાનું જણાયેલ છે. જે કૃષિપંચ મામલતદાર ગોધરા હુકમ અમાન્ય રાખ્યું છે. તેવું ગોધરા પ્રાંત દ્વારા ખુબ જ મોટાપ્રમાણમાં ગોધરાના બિલ્ડરોની ઈસ્માઈલ અવજલ મેદા, અબ્દુલ સત્તાર ઈસ્માઈલ મેદા, યાકુબ ઈસ્માઈલ મેદાના તમામ વારસો બિનખેડુતો હોય સરકાર કરી પંચમહાલ જીલ્લા ગોધરા શહેરમાં પ્રાંત ગોધરા એ યોગ્ય સરકારમાં બોગસ ખેડુતો કરી સરકાર પંચમહાલ જીલ્લામાં તમામ ગામો સહી મિલ્કતો હોય તો સરકારની હેઠે તમામ મહેસુલી વિભાગોમાં નકલ રવાના કરેલ છે. આમ, જો કૃષિ પંચ મામલતદાર કેસ અર્ધ પ્રક્રિયા હોવા છતાં જે મિલ્કતો અબ્દુલ સત્તાર મેદા, યાકુબ મેદાના વારસો દ્વારા જે વેચાણ દસ્તાવેજો થયેલા હોય તે તમામ ગેરકાયદેસર અને કાયદા વિરૂદ્ધ કરેલ અંગેની તમામ મિલ્કતો ગોધરા સબ રજીસ્ટે્રટ પાસે સર્ચ કરી કરાવી યોગ્ય મિલ્કતો પણ સરકાર કરશો. આમ, બોગસ ખેડુતો પંચમહાલ જીલ્લામાંથી અઢળક મળી આવે તેમ છે. જેથી આવા ભરતા નામો અંગે ગોધરા પ્રાંત અધિકારી જો બોગસ ખેડુતો બિનખેતી તપપાસ થાય તેવી લોક માંગો આ પ્રકરણ ઉભુું થવાથી દલાલો, બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામ પ્રક્રિયા કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના શુભ પગલાં પડવાથી સાચા પરિવર્તનો આવી રહ્યા છીએ. તેથી પંચમહાલ જીલ્લા, ગોધરા તાલુકા, ગોધરામાં આનંદની લાગણઓ નજરે દેખાઈ છે.

પંચમહાલમાં ખોટા પ્રમાણપત્રોના આધારે બિનખેડુત માંથી ખેડુત બનીને ખેતીની ધારણ કરતાં હોવાની રજુઆતની તપાસ કરતા હોવાની રજુઆતની તપાસમાં સ્વ. યુસુફ ઈસ્માઈલ ધંતીયાના વારસો અબ્દુલ રહેમાન યુસુફ ધંતીયા વિગેરે કાયદેસરના ખેડુત છે કે નહી તેની તપાસમાંં મામલતદારે હુકમો કરીને ગોધરા પ્રાંત અધિકારીને અવલોકન માટે કાગળો મોકલવામાં આવ્યા હતા. અબ્દુલ રહેમાન યુસુફ ધંતીયા વિગેરે દ્વારા રજુ કરેલ રેકર્ડની તપાસ કરતાં યુસુફ ઈસ્માઈલ ધંતીયાએ ગણોતધારા હેઠળ જમીન ગ્રાન્ટ થતા પહેલા ખેતીની જમીનના રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થી વેચાણ હકકે ધારણ કરેલ હોય જે નિયમોનુસાર જણાઇ ન હોવાથી પ્રાંત અધિકારી એન.બી.રાજપુત એ મામલતદારનો હુકમ અમાન્ય રાખીને સ્વ. યુસુફ ઈસ્માઈલ ધંતીયાના વારસો અબ્દુલ રહેમાન યુસુફ ધંતીયા વિગેરેની ખેતીની જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરવામાં આવ્યો.