- ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ
- તપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલ ની ઘટ સામે આવી
- તપાસમાં 91000 ની કિંમતના 19 અને 5 કિલોના ગેસના સિલન્ડર પણ સીઝ કરાયા
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ એચ પી ગેસ એજન્સીના ગોડાઉનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેઇડ કરતા સમગ્ર કૌભાંડ આવ્યું સામે એજન્સીના સંચાલક દ્વારા 19 કિલોના ગેસ સિલિન્ડર માંથી 5 કિલોના સિલિન્ડર માં કરવામાં આવતું હતું રીફિલિંગજિલ્લા પુરવઠા અધિકારી.
ગોધરા શહેર મામલતદાર અને એસ ઓ જી પોલીસ દ્વારા સક્યુત કાર્યવાહી કરાઈતપાસમાં 19 કિલોના 31 બોટલ, 19 કિલોના ખાલી 94 બોટલ, 5 કિલોના 482 બોટલ ની ઘટ સામે આવી કુલ 10.10 લાખના મુદ્દામાલની ઘટ સામે આવી તપાસમાં 91000 ની કિંમતના 19 અને 5 કિલોના ગેસના સિલન્ડર પણ સીઝ કરાયાએજન્સી ના સંચાલક દ્વારા જરૂરી દસ્તાવેજો પણ નીભવેલા ન હોવાનું આવ્યું સામે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એલ પી જી વિતરણ અને કંટ્રોલ આદેશ તેમજ એકપલોઝિવ એક્ટ હેઠળ ગુન્હો બનતો હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.