ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં મોટા પાયે હોલસેલ અને રિટેલની ઘણી બધી દુકાનો આવેલ છે અને તેને લઇ C GST અને S GST ની ટીમો દ્વારા આવર નવાર સર્વે હાથ ધરવામાં આવતો હોય છે અને સર્વે માં સ્ટેશન વાર જીએસટી ની ચોરી પણ સામે આવી છે.
ત્યારે આવે આજે ગોધરા ના સ્ટેશન રોડ વિસ્તાર માં પડેલ પાંચ થી વધુ સ્થળે પડેલ દરોડા માં તેલના વેપારી ને ત્યાં જીએસટી વિભાગનો સર્વે હાલ ચાલુ છે.જીએસટી વિભાગની ટીમો દ્વારા ભારત એન્ટર પ્રાઈઝ માં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે ગોધરામાં જીએસટી વિભાગના સર્વે ને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.