
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ રેલવે ઓવરબ્રિજ પર અકસ્માતમાં 1 યુવાનનું મોત.
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં આવેલ રેલવે ઓવરબ્રિજ પર થયો અકસ્માત અકસ્માતમાં 1 યુવકનું ઘટના સ્થળે જ નીપજયું મોત થયું હોવાનું સામે આવ્યું ગોધરાના અંકલેશ્વર મહાદેવ મંદિર વિસ્તારના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં થયું મોત એક્ટિવા સવાર યુવકને સ્વિફ્ટ કારના ચાલક દ્વારા ટક્કર મારતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ઓવર બ્રિજ પર અસ્કમાતને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા મૃતક યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.