ગોધરા ના મધ્યે આવેલ રવિ કોર્પોરેશન પાસે થી શંકાસ્પદ માસ નો જથ્થો મળી આવતા ચકચાર.

ગોધરા ના મધ્યે આવેલ રવિ કોર્પોરેશન પાસે થી શંકાસ્પદ માસ નો જથ્થો મળી આવ્યો કોથળા માં માસ નો જથ્થો ભરી અજાણ્યા ઈસમો નાખી ગયા હોવા નું અનુમાન દિવસભર ટ્રાફિક થી ભરચક રહેતા વિસ્તારમાં રાત્રી દરમ્યાન માંસ નો જથ્થો કોણ ફેંકી ગયું તે અંગે નગર માં ચર્ચા માહોલ ભડકાવવા માટે ગૌ માંસ નો જથ્થો નાખ્યો હોવા ની ચર્ચા એ જોર પકડ્યું હાલ એ ડિવિઝન પોલિસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી