ગોધરા લક્ષ્મી નગર ડોડપા ફળીયામાં મહિલાને ઉંદર મારવાની દવા પી જતાં સારવાર અર્થે ખસેડાઈ

ગોધરા,ગોધરા શહેર લક્ષ્મીનગર ડોડપા ફળીયામાં રહેતી 27 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઉંંદર મારવાની ઝેરી દવા પી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવી. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા શહેર લક્ષ્મીનગર ડોડપા તળાવ ફળીયામાં રહતો રેખાબેન મુલાયમભાઈ કુષ્પા (મૂળ રહે. અજનાર, તા. લાર, મધ્યપ્રદેશ) એ 2 એપ્રિલ નારોજ કોઈ અગમ્યકારણોસર પોતાના ધરમાં ઉંદર મારવાની દવા પી જતાં દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંંધાઈ.