ગોધરા,
ગોધરા શહેર મેશરી નદીના ઢાળમાં ખુલ્લામાં વરલી મટકાનાો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 15,730/-રૂપીયા સાથે પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર કુબા મસ્જીદ મેશરી નદીના ઢાળમાં કેટલાક ઇસમો વરલી મટકાના જુગાર રમતાહ હોય તે સ્થળે એ ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અકિલ ઈકબાલ શેખ, અલ્પેશ ભીખાભાઈ પ્રજાપતિ, અમરૂદ્દીન મૈયુદ્દીન કાજી, શોએબ અહેમદ ગોરા, રામુભાઈ રાજેશભાઈ દંતાણીને ઝડપી પાડી 15,730/-રૂપીયા રોકડ જપ્ત કરવામાંં આવી.