
- એસટી બસ ચાલકે રાહદારીઓને લીધાં અડફેટે
- વડોદરા હાઈવે કોઠી સ્ટીલ પાસેનો બનાવ
- અક્સ્માત માં એક બાળક સહિત ત્રણ લોકો થયાં ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત તમામ લોકોને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માંટે ખસેડાયાં
- સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્ય સામે
- એસટી બસમાં સવાર થવા માટે પાચ જેટલાં લોકો રોડ ની એક સાઈડ ઊભા હતાં દરમિયાન બસ ચાલકે બસ થોભાવા માંટે અચાનક બ્રેક મારતા સ્ટેરીંગ લોક થઈ જવા પામી હતી
- એસટી બસ નો સ્ટેરીંગ લોક થઈ જવાના કારણે અક્સ્માત ની ઘટના બની હોવાનું આવ્યું સામે

