ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાંથી ઝડપાઈ પ્રતિબંધિત કફ સીરપ

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાંથી ઝડપાઈ પ્રતિબંધિત કફ સીરપ નો જથ્થો ખાડી ફળિયા વિસ્તારમાં આવેલા યારાના પાન સેન્ટર નજીક આવેલા રહેણાંક મકાનમાંથી ઝડપાઈ પ્રતિબંધિત કફ સીરપ પ્રતિબંધિત કફ સિરપની 35 બોટલ સાથે 1 ઈસમની અટકાયત કરતી ગોધરા એસ ઓ જી પોલીસ એસ ઓ જી દ્વારા એન ડી પી એસ એકટ મુજબ કાર્યવાહી હાથધરી

Don`t copy text!