
ગોધરાના ગીદવાણી રોડ વિસ્તારમાં આગનો બનાવ ગીદવાણી રોડ વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિરની પાછળ આવેલ કાપડની દુકાનમાં લાગી આગ આગ લાગતા ગોધરા ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજવવા માટે હાથ ધર્યા પ્રયત્નો શોર્ટ સર્કિટને લઈને આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ દુકાનમાં રાખવામાં આવેલ કાપડ તેમજ સાડીઓનો જથ્થો બડી જવા પામ્યો.
