ગોધરા, ગોધરા જી.આઈ.ડી.સી. રામ કોટા કંં5ની સામે જીઓ કંપનીના ટાવર કોલ સાઈટ કંપનીની બેટરીઓ નંગ-5 કિંમત 5 હજારની કોઇ પણ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી જતાં આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જી.આઇ.ડી.સી. રામ કંપનીની સામે આવેલ જીઓ કંપનીના ટાવર આવેલ હોય આ ટાવર માંથી કોસા લાઈટ કં5નીની બેટરી નંગ-5 કિમત 50,000/-રૂપીયાનો કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી જતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.